આયુર્વેદના મહત્ત્વના ત્રણ શ્લોક ||
--
Thanks for everything,
"આયુર્વેદના મહત્ત્વના ત્રણ શ્લોક"
दिनान्ते च पिबेद् दुग्धं, निशान्ते च जलं पिबेत् |
भोजनान्ते पिबेत् तक्रं, किं वैधस्य प्रयोजनम् ||"દિવસના અંતે દૂધ પીએ, રાત્રીના અંતે જળ પીએ,અને જમ્યા બાદ છાશ પીએ એને વૈધની શી જરૂર?"
द्वौ भागौ पूरयदन्नैस्तृतीयं तु जलेन च |
वायु संचारणार्थाय चतुर्थमवशेषयेत ||
"પેટના બે ભાગ અન્ન વડે પૂરવા, ત્રીજો ભાગ પાણી વડે પૂરવો અનેચોથો ભાગ પવનની ગતિ માટે ખાલી રહેવા દેવો."
अजीर्णे भेषजं वारि, जीर्णे वारि बल प्रदम् |
भोजनार्धेडमृतम् वारि, भोजनान्ते विषं जलम् ||
"અજીર્ણમાં પાણી ઔષધ સમાન છે. અન્ન પચ્યા પછી પાણી બળદાયક છે.ભોજનની વચમાં પાણી અમૃત સમાન છે અને ભોજનને અંતે પાણી વિષ સમાન છે."
--
Thanks for everything,
Ŧ ♥ Bath
It's not your fault that you Born Poor.,.,.$
But if you die Poor then it's ONLY your fault .,.,.$
No comments:
Post a Comment